Services & Businesses‎ > ‎NGO‎ > ‎

Ascent Foundation

આદર્શ સાર્વજનિક લાઈબ્રેરીની વિવિધ વિસ્તરણ પ્રવૃતિઓ

અ.નં

કરેલ પ્રવૃતિઓનું નામ

વર્ષ

બ્લડ પ્રેશરના દર્દીઓને તપાસવા માટે કાયમી વ્યવસ્થા

૨૦૦૮

ડાયાબીટીસના દર્દીઓની તપાસ માટે ગ્લુકોમીટરની કાયમી વ્યવસ્થા

૨૦૦૭

ધોરણ ૧૦ અને ૧૨ પછી કારકીર્દી સેમિનાર નું આયોજન

૨૦૦૬

ઓસ્ટ્રેલિયામાં ઈમીગ્રેશન (કાયમી વસવાટ) તથા સ્ટુડન્ટ વિજા માટે માઈગ્રેશન કન્સલ્ટન્ટ શ્રી બળદેવભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન સેમિનાર

૨૦૦૫

યોગ સીબીરનું આયોજન

૨૦૦૪

શરીર સંતુલન શિબિરનું આયોજન

૨૦૦૪

થેલેસેમીયા માયનોર કેમ્પનું આયોજન

૨૦૦૩

સર્વરોગ નિદાન કેમ્પ

૨૦૦૨

લાયન્સ કલ્બ ઓફ પાલનપુર અને એસેન્ટ ફાઉંડેશન દ્વારા મોતિયા નિદાન અને ઓપરેશન કેમ્પ

૨૦૦૧

૧૦

કચ્છ-ભુજ ખાતે ભૂકંપ પીડિતોને રાહત સામગ્રી પહોંચાડવાનો કેમ્પ

૨૦૦૧

૧૧

યુથ હોસ્ટેલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા નેચર સ્ટડી તેમજ ટ્રેકિંગ પ્રોગ્રામ (કુલુ મનાલી)

૨૦૦૧

૧૨

બ્લડ ગ્રુપ ચેકિંગણો ફ્રી કેમ્પ (કુલ સંખ્યા ૮૦૦)

૨૦૦૦

૧૩

હેપેટાઈટસ-બી ણો કેમ્પ (કુલ સંખ્યા ૧૧૦૦)

૧૯૯૯

૧૪

કંડલા વાવાઝોડા વખતે રાહત કેમ્પનું કંડલા ખાતે આયોજન

૧૯૯૮

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


સંચાલક મંડળ

ક્રમ

ટ્રસ્ટીનું નામ

હોદ્દો

મુસા કરીમભાઈ નુરભાઈ

પ્રમુખ

હાથીદરા યુંનુંસલી મોહંમદભાઈ

ઉપપ્રમુખ

મોર નજરઅલી વજીરભાઇ

મંત્રી

હસન શેરાલી હસન

સહમંત્રી

હસન હુસૈનઅલી વજીરભાઇ

ખજાનચી

પાયલા મીયાજીભાઈ રાજાભાઈ

ટ્રસ્ટીશ્રી

મુસબજી હુસૈનઅલી નુરભાઈ

ટ્રસ્ટીશ્રી

પોલાર મોહંમદભાઈ મીયાજીભાઈ

ટ્રસ્ટીશ્રી

મુખી મોહંમદઅલી નુરભાઈ

ટ્રસ્ટીશ્રી

૧૦

યુસુફ હસનઅલી ઇસુફભાઇ

ટ્રસ્ટીશ્રી

૧૧

માવત અહમદભાઈ ઈબ્રાહીમભાઈ

ટ્રસ્ટીશ્રી
Comments