Hot Off The Press

Post date: Oct 15, 2009 2:59:48 PM

Published on 11 May-2012

વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરાનારી મહિલાઓનું સન્માન

વડગામ તાલુકાના કાણોદર ગામની ૬૬ મહિલાઓનું વિશિષ્ટ સન્માન કરાયું બહુમાન

ભાસ્કર ન્યૂઝ. પાલનપુર

પાલનપુર તાલુકાનું કાણોદર ગામ ૧૦૦ ટકા કન્યા કેળવણી ધરાવતું ગામ છે. આ ગામની મહિલાઓ જેઓએ વિવિધ ોત્રે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેઓનું બહુમાન કરાયું હતું. આ મહિલાઓનું બહુમાન કરવાનો કાર્યક્રમ થોડા દિવસ પહેલાંજ મહિલા કલા નિધિ ટ્રસ્ટ અને કાણોદર ગ્રામ પંચાયત દ્વારા યોજાયો હતો.

કાણોદર ગ્રામ પંચાયતને થોડા દિવસો અગાઉ ૬૦ વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે હીરકજયંતી મહોત્સવ યોજાયો હતો. જેમાં કાણોદર ગામના વતની હોય તેવી તમામ સમાજની દીકરીઓ તેમજ મહિલાઓ જેમને સમાજના વિવિધ ોત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમને સન્માનવાનો નવતર પ્રયોગ કરાયો હતો. જેમાં રાષ્ટ્રીય તેમજ રાજયક ાાએ એવોર્ડ મેળવનાર, રમત-ગમત તેમજ અભ્યાસ ોત્રે, ડોકટર, વકીલ, ઉરચ ડીગ્રી મેળવનાર, સંગીત, ર્નસીંગ કર્મચારી તરીકે જેમને ગામને ગૌરવ પ્રદાન કર્યું છે. તેવી ૬૬ જેટલી મહિલાઓને મેડલ અને સટિર્ફિકેટ આપી બહુમાન કરાયું હતું.

જયારે કાર્યક્રમના બે કલાક પહેલાં શબનમબહેન સાદીકભાઇ ચૌધરી(લોરી)ને સવારે ૬.૪૫ કલાકે નવજાત બાળકી અવતરી હતી. આ બાળકીને તેના નાની અમીનાબહેન સ્ટેજ ઉપર લઇ આવ્યા હતા. નું વિષચક્ર ચાલી રાું છે. ત્યારે નવજાત બાળકના જન્મના વધામણાં કરવા બન્નોનું સ્ટેજ પર સન્માન કરાયું હતું. બેટી બચાવો અભિયાનને આગળ ધપાવવા માટે રશ્મિહાડાને કાણોદર ગામના ગ્રામજનોએ પણ રૂ.ર લાખનો ફાળો આપીને અનુકરણીય ઉદાહરણ પુરુ પાડયું હતું.

કાર્યક્રમ અંતર્ગત સામાજિક ોત્રે યોગદાન આપનાર કાણોદરની ૬૬ મહિલાઓના સન્માન કરાયું હતું.-ભાસ્કર

ત્યજી દેવાયેલા નવજાત માટે રૂ.દોઢ લાખનો મેડિકલેઇમ

મહિલા કલાનિધી ટ્રસ્ટના ટ્રસ્ટી રશ્મિ હાડા ભ્રૂણ હત્યા અંગે જાગૃતિ માટે અભિયાન ચલાવી રહી છે. જેને દીકરી અવતરી ત્યારે તત્કાલિન કલેકટર આર.જે.પટેલને કાું હતું કે કલાનિધી ટ્રસ્ટના ટ્રસ્ટી રશ્મિ હાડા ભ્રૂણ હત્યા અંગે જાગૃતિ માટે અભિયાન ચલાવી રહી છે. જેને દીકરી અવતરી ત્યારે તત્કાલિન કલેકટર આર.જે.પટેલને કાું હતું કે

ગુજરાતી યુથને લાગ્યો વિલિસ જીપનો નશો

- ગુજરાતીના યુવાનોના સાહસને સંતોષતી વિલિસ જીપ મૂળ તો યુ.એસ આર્મીએ બીજા વિશ્વ યુદ્ધમાટે બનાવી હતી,જે પાછળથી સિવિલીયન જીપ તરીકે સામાન્ય લોકોમાં સ્વીકૃતી પામી. આજે પણ અમદાવાદના રોડ એડવેન્ચર્સ કાણોદર ગામે જઈને ખાસ આ જીપને મોડીફાઈ કરાવે છે.

- બનાસકાંઠાના કણોદર ગામમાં ૧૦૦ કરતાં પણ વધારે વિલિસ ગેરેજ આવેલી છે ખાસ કરીને પંજાબ, રાજસ્થાન બાદ હવે ગુજરાતના કણોદરમાં શિકારી જીપના વિવિધ મોડેલ તેયાર કરવામાં આવે છે.

રાજા રજવાડાની શિકારી સવારી હવે શહેરના યુવાનોની ગમતી સવારી બની ગઇ છે. વર્ષા પહેલા રાજવી પરિવાર શિકાર કરવા માટે ખાસ પ્રકારની વાહનો તૈયાર કરાવતા હતાં જેમાં બંદૂક, તીકમ, પાવડો, રસ્સી, અને શિકાર પકડવાની જાળી લગાવેલી હોય જેને વિલિસ જીપ કે શિકારી જીપ કહેવામાં આવતી હતી ઘૂમ બાઇક અને સ્પોટ્‌સ કારની સાથે સાથે શહેરના યુવાનોમાં શિકારી જીપનો ક્રેઝ વધતો જાય છે. શિકારી જીપને સાહસનુ એક પ્રતિક માનવામાં આવે છે. પહાડી અને જંગલ વિસ્તારમાં શિકારી જીપનો વધારે ઉપયોગ કરવામાં આવે છે.શિકારી જીપનો શોખ ધરાવતા શહેરનાં કેટલાક યુવાનો સાથે વાતચીતથી રસપ્રદ વાતો જાણવા મળી જેવી કે મોટા ભાગના યુવાનો ગ્રામિણ ક્ષેત્રોમાંથી જુની જીપ ૩૦ થી ૪૦ હજાર ની કિમંતે ખરીદે છે.ત્યાર બાદ આ જીપને બનાસકાંઠા જીલ્લાના કણોદર ગામમાં લઇ જવામાં આવે છે અહિયા સો કરતાં પણ વધારે ઓટો ગેરેજ આવેલી છે જેમાં બોડીકામ, લાઇટીંગ, અન્જિન રિપેયરીંગ, સ્પેર પાર્ટ, વગેરે કામ એક જ બજારમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે શિકારી જીપ યુવાનો પોતાની પસંદગી પ્રમાણે તૈયાર કરાવે છે. કણોદરમાં યુવાનોના પસંદગી પ્રમાણે શિકારી જીપના વિવિધ મોર્ડલ તૈયાર કરી આપવામાં આવે છે. એક સિકારી જીપ બનાવતાં એક મહિના જટલો સમય લાગે છે. કણોદરના બજારમાં ગુજરાતના ખુણે ખુણેથી યુવાનો શિકારી જીપ માટે આવે છે હવે તો અમદાવાદના યુવાનો પણ શિકારી જીપ માટે કણોદર વધારે પસંદ કરે છે.

આ અંગે મહોમંદ શેખ કહે છે કે ખાસ કરીને કણોદરમાં યુવાનો પોતાની પસંદગી પ્રમાણેની શિકારી જીપનું મોડેલ બનાવવા માટે આવે છે.આજ કાલ યુવાનો શિકારી જીપ વધારે પસંદ કરવા લાગ્યા છે. શિકારી જીપનું ૩૦ થી ૪૦ હજારખર્ચ બોડી કામ થઇ જાય છે,કલરકામ માટે ૧૨ હજારમાં ે થાય છે. શિકારી જીપમાં ત્રણ કલર વધારે વપરાય છે આર્મી ગ્રીન કલર, બ્લડ રેડ, અને બ્લેક. આ ઉપરાંત સ્પોટર્સ ટાયર ૪૦ હજારના હોય છે. જુની જીપનું બોડીકામ, એસેસરીઝ, સ્પેરપાર્ટ, એન્જિન સર્વિસ, કલરકામ, લાઇટીંગ, વગેરે કામ કરીને તેને શિકારી જીપનુ લૂક આપવામાંઆવે છે. માત્ર દોઠ લાખમાં તો શિકારી જીપ રસ્તા ઉપર દોડતી થઇ જાય છે. શિકારી જીપ આમ તો દોઢ લાખ થી બે લાખમાં તૈયાર થઇ જાય છે. આ અંગે સુરેન્દ્ર ચુડાસમા કહે છે કે સ્પોટ્‌સ બાઇક પાછળ ખર્ચ કરવા કરતાં શિકારી જીપ લાવવી સારી કારણ કે બે લાખમાં તો શિકારી જીપ તૈયાર થઇ જાય છે. શિકારી જીપ ડ્રાઇવ કરવાની મજા જ કઇક અલગ છે,ં પહાડી કે જંગલ વિસ્તારમાં ફરવાની શિકારી જીપમાં જ મજા આવે છે. ઓટો મોબાઈલ્સમાં ક્લિસિક વ્હીકલ્સનો ટ્રેન્ડ વઘી રહ્યો છે. ત્યારે વિલિસ જીપ પ્રાયોરીટીમાં છે.

Sky's the limit for Muslim women in Kanodar

Pramod Panwar, TNN Jun 5, 2010, 11.14pm IST

PALANPUR: When Aalmin Mansuri of Kanodar village stood fifth in Banaskantha district, it did not come as a surprise for this 13,000-strong village on Ahmedabad-Delhi Highway, about 140 km from Ahmedabad. Aalmin is an example of the progressive outlook of the Shia Muslim community of the village, which comprises 90 per cent of the population. She scored 93.69 per cent marks.

There may be myths attached to women of this community across the country, but things are different in Kanodar. The women are considered equal to men in every respect. And, the village is close to achieving cent per cent literacy.

"Hindus belonging to backward castes withdraw their daughters from school after class seven. But, members of our community, however poor, will ensure that their daughters at least pass their secondary school certificate (SSC) examination," said Kanodar village sarpanch Ladibanu Banglawala.

The village achieved 91.34 per cent result in the Gujarat Secondary and Higher Secondary Education Board class X examination. This result is the highest in north Gujarat.

"Girls' education is the top priority in the village. If a girl is educated a generation is educated," said Banglawala. "We have been awarding cash prize of Rs 500 and a citation to the girl who tops in class XII in the village," she said.

"Our women are teachers, nurses, entrepreneurs and doctors," she said, adding that "My daughter was a medical student but after her marriage she settled in Canada," Banglawala said.

"Over 600 women in our village are earning members of the house," she said.

SDB High School principal Tanu Patel said, "90 per cent of our students are Muslims. Boys and girls are equal in number. This year's topper Aalmin has made our the school and the village proud."

Aalmin's parents are also well-educated. Mother Mumtaz Mansuri is a civil engineer and father Mohamad Yusuf Mansuri is a doctor.

When asked about women wearing veil in the village, Banglawala said, "It is not a compulsion here."

Kanodar makes a name in jeep reconditioning

TNN Aug 6, 2001, 11.50pm IST

palanpur: unlike other villages that came under the domain of the nawab of palanpur state, kanodar has certain privileges. located on the main ahmedabad- delhi highway it is known for its hard-working populace. any wonder kanodar had carved out a niche for itself with its export of handloom and textile products even in olden days. in fact, old-timers recall how kanodari goods were prized in afghanistan, iran and the persian gulf states. of course, things have changed considerably since then. what strikes one at kanodar is the presence of veiled women with majority of them being shia muslims, popularly known as momins or mumans. hard work and entrepreneurship have helped them to make jeeps out of junk. while the automobile industry is restructuring models to make four-wheelers more comfortable and likeable to high-tech imports, kanodar is catering to the needs of the middle class. about 50 workshops located on both sides of the highway on a stretch 10-km from here, have been beckoning the middle class segment. the workshop owners pick up jeeps from government and semi-government agencies and at auctions all over india, especially from junk bazaars in delhi, u.p., mp and maharashtra. the vehicles are reconditioned, the registration number transferred in customer's name and a no objection certificate obtained from the rto to take the vehicle out of the state. around 40 workshops cater to jeeps, and half-a-dozen handle tractors and light vehicles, like auto-rickshaws and two-wheelers. the customers come here from rajasthan, madhya pradesh and maharashtra, says isubbhai musa, an expert broker of reconditioned jeeps. however, there is a slump in sales now, he adds. haze rasulbhai of badarpura village is considered a pioneer of the auto industry in the village for he set up the first workshop in 1967. since then over 50 workshops have come up in the village. while a score of them provide all kinds of spare parts even cheaper and in good quality, garage owner from kheda district who frequently visits the auto bazar here claims that "what we do not get in ahmedabad or in other big cities can be had here. being a small place it is compact and the things are easily available at reasonably competitive rates. almost every dealer is personally known to us. so there is hardly the fear of being cheated. moreover replacement of parts is no problem here. according to yashin chaudhary who has invested rs.3l lakh in manufacturing unit of spare parts claims that 150 to 200 jeeps have been reconditioned and every year from kanodar at least 100 jeeps speed out to other states. another workshop owner rasulbhai says with the advent of new jeep models and availability of vehicles on instalment or finance schemes, the sale of their vehicles has gone down by half. several workshops have the capacity to convert a petrol-run model into a diesel-run one.