Primary School No. 4

કાણોદર પ્રાથમિક શાળા નંબર-4

ચોધરી કોલોની, કાણોદર

  1. સ્થાપના: ૨૭-૪-૧૯૯૦
  2. પ્રથમ આચાર્ય : દોસંભાઈ વી. અમી
  3. વર્તમાન આચાર્ય: કુગશીયા કુલસુમબેન અલીમોહંમદભાઈ
  4. શાળામાં વિદ્યાર્થીનીઓ ૨૨ અને વિદ્યાર્થી ૧૨
  5. શિક્ષક બહેનો ૨
  6. પરિણામ ૧૦૦% ૨૦૦૯-૨૦૧૦
  7. ધોરણ ૧ થી ૪
  8. મધ્યન ભોજનની સગવડ