Add your contacts in community info tab of your respective continent you residing in
કાણોદર પ્રાથમિક શાળા નંબર-3
ઇન્દિરા નગર, કાણોદર
શાળા ની સ્થાપના: ૧૩-૬-૧૯૮૮
પ્રથમ અને વર્તમાન આચાર્ય : શ્રી વીર ભાઈ ચેલા ભાઈ ચાવડા
શાળાને મળેલ એવોર્ડ: સુવર્ણ શાળા એવોર્ડ ૨૦૦૮
આચાર્ય સાહેબ ને મળેલ એવોર્ડ: રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ૨૦૦૮
વિદ્યાથીઓ ની સંખ્યા: છોકરા ૧૧૭ છોકરીઓ ૧૦૩
પરિણામ ૯૪% ૨૦૦૯-૧૦
ધોરણ ૧ થી ૭
મધ્યાન ભોજનની સગવડ
શરૂઆતમાં એટલેકે ૧૯૮૮ માં સંખ્યા ૫૧ હતી.