કાણોદર પ્રાથમિક શાળા નંબર-૨
- શાળા નંબર - ૨ ની સ્થાપના તારીખ ૧/૬/૧૯૬૫ ના થઇ.
- પ્રથમ આચાર્ય : દેસાઈ લડીબેન મીયાજી ભાઈ
- અત્યારના : પોલરા રેમ બેન વજીર ભાઈ (દવાવાળા)
- આ શાળા ૧૯૭૯ સુધી કન્યાઓ માટે હતી પછી મિશ્ર શાળા થઇ.
- શાળા અત્યરે ૧ થી ૭ ધોરણ સુધી છે.
- ૨૦૧૨ થી ધોરણ ૮ નો પ્રવેશ થશે.
- આ શાળામાં પ્રજ્ઞા અભિગમ પદ્ધતિથી શિક્ષણ આપાય છે.
- શાળાની વિદ્યાર્થીઓની સંખ્યા: છોકરા ૨૭૯ છોકરીઓ ૩૩૦
- શાળાને મળેલ એવોર્ડ:
- દિવ્ય શાળા એવોર્ડ ૨૦૦૬
- અજીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા એલ.જી.પી. સુવર્ણ એવોર્ડ ૨૦૦૭
- ગુણવત્તા શાળા એવોર્ડ ૨૦૦૮
- શાળા માં શિક્ષણ ગણ ની સંખ્યા: શિક્ષિકાઓ ૧૨ અને શિક્ષક ભાઈઓ ૪