Add your contacts in community info tab of your respective continent you residing in
કાણોદર શાળા નંબર – ૧
1. શાળા નંબર ૧ ની સ્થાપના ૧૮૭૪ માં થઇ.
2. સૌ પ્રથમ આચાર્ય : મહેતા મુળશંકર દત્તારામ
3. અત્યારના આચાર્ય : દેસાઈ કુલસુમ બેલ મેમદજી
4. શાળા અત્યારે ૧ થી ૭ ધોરણ સુથી છે.
5. ૨૦૧૨ થી ધોરણ 8 નો પ્રવેશ થશે.
6. આ શાળા માં પ્રજ્ઞા અભિગમ પધ્ધતી દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
7. ૨૦૧૧ માં વિદ્યાર્થી ૩૨૦ અને વિદ્યાર્થીનીઓ ૨૯૨ છે.
8. શાળા ને મળેલા એવોર્ડ
9. દિવ્ય શાળા એવોર્ડ ૨૦૦૭
1. એલ. જી.પી સુવર્ણ શાળા એવોર્ડ ૨૦૦૮
2. ગુણવત્તા શાળા એવોર્ડ ૨૦૦૮
3. શાળા નું પરિણામ ૯૮% છે.
10. શાળા માં ૨ શિક્ષક ભાઈઓ અને ૧૪ શિક્ષિકઓ નો સ્ટાફ છે.
11. શાળા નું જુનું નામ “કાણોદર કુમાર શાળા હતું.